મેષ (અ,લ,ઇ) : રોજિંદી જીવનશૈલીથી કાંઇક નવું કરવાનું થાય, ગૃહજીવન શાંતિપૂર્ણ તથા સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.
મિથુન (ક,છ,ઘ) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.
કર્ક (ડ,હ) : વાણીમાં સંયમ જાળવો. વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ મળી શકે. આરોગ્ય સાચવવું.
સિંહ (મ,ટ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
કન્યા (પ,ઠ,ણ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
તુલા (ર,ત) : કાર્યક્ષેત્રમાં બઢતી તથા બદલીના યોગ. તબિયત સાચવવી, ધર્મકાર્ય સંભવ બને. દિવસ સાચવીને પસાર કરવો.
વૃશ્વિક (ન,ય) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.
ધન (ભ,ધ,ફ) : નવી યોજના બનશે અને તેનો લાભ ભવિષ્યમાં થશે, ઓરાગ્ય નરમ-ગરમ રહે. દિવસ શાંતિપૂર્વક પસાર થાય.
મકર (ખ,જ) : રાજકીય ક્ષેત્રમાં સારા પદની પ્રાપ્તિ સંભવ, આરોગ્ય વિશે સાચવવું, નાની મોટી ઇજાથી સાચવવું.
કુંભ (ગ,શ,સ) : પ્રયત્નનું મધુર ફળ ચાખવામાં વિલંબ જણાય, આર્થિક રોકાણ વિચારીને કરવું, દિવસ ધીરજતાથી પસાર કરવો.
મીન (દ,ચ,ઝ,થ) : સાહિત્ય અને કલાત્મક કાર્યોને આગળ વધારવા માટે શુભ દિવસ રહેશે, કૌટુંબિક મતભેદ ટાળવા.