Not Set/ Hrithik Roshanએ તેના ફોટો કર્યા શેયર, કરન જોહરે આપી આ કોમેંન્ટ

Hrithik Roshan પોતાની દમદાર એક્ટિંગને લઇને જગ જાહેર છે. આજેપણ તેના ઘણા પ્રશંસકો તેની આંખોનાં વખાણ કરતા થાકતા નથી. Hrithik Roshanની આંખો જેટલી સુંદર છે તેટલી જ તેની બોડી પણ કોઇપણનું ધ્યાન તેની તરફ ખેંચી શકે તેવી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયામાં તેના ફોટોને શેયર કર્યા છે. https://www.instagram.com/p/Bxc6vZ0nbCj/?utm_source=ig_web_copy_link બોલિવુડમાં ગ્રીક ગોડનાં નામથી જાણીતા Hrithik […]

Top Stories Entertainment

Hrithik Roshan પોતાની દમદાર એક્ટિંગને લઇને જગ જાહેર છે. આજેપણ તેના ઘણા પ્રશંસકો તેની આંખોનાં વખાણ કરતા થાકતા નથી. Hrithik Roshanની આંખો જેટલી સુંદર છે તેટલી જ તેની બોડી પણ કોઇપણનું ધ્યાન તેની તરફ ખેંચી શકે તેવી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયામાં તેના ફોટોને શેયર કર્યા છે.

https://www.instagram.com/p/Bxc6vZ0nbCj/?utm_source=ig_web_copy_link

બોલિવુડમાં ગ્રીક ગોડનાં નામથી જાણીતા Hrithik Roshanએ ઇંસ્ટાગ્રામ પર પોતાની એક ફોટો શેયર કરી છે. એક નજરે જોતા ખ્યાલ આવે છે કે આ ફોટો તેણે સૂર્યનાં સીધા કિરણો પડતા હોય જેની સાથે પડાવ્યો છે. આ સિવાય પણ તેનો જીમમાં કસરત કરતો વીડિયો તેણે શેયર કર્યો છે.

https://www.instagram.com/p/BwjFnccHQlO/?utm_source=ig_web_copy_link

આઇએએનએસ મુજબ સેલ્ફીમાં ઋત્વિક સીધો કેમેરામાં જોઇ રહ્યો છે. સેલ્ફીનાં કેપ્શનમાં તેણે લખ્યુ કે, સૂર્ય સેલ્ફી મને શોભા દે છે. આ ફોટો પર બોલિવુડનાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કરન જોહરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આ આંખો’.