વર્ષ 2021 માં શરુ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે. આ વિશેષ પ્રસંગે અભિનેત્રી ઇશા ગુપ્તાએ પોતાની ખાસ શૈલીમાં આ વર્ષને અલવિદા કહી દીધું છે. 2020 ને અલવિદા કહેવા માટે ઇશાએ એક ટોપલેસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તે બેડ પર બેસીને અપર બોડી સ્ટ્રેચિંગ કરતી જોવા મળી રહી છે.
આ તસવીર સાથે અભિનેત્રીએ કેપ્સનમાં લખ્યું છે કે, “અમે ડિસેમ્બર સુધીમાં આવી પહોંચ્યા છે. મને આનંદ છે કે મારા કુટુંબ અને મિત્રો સારુ કરી રહ્યા છે. લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને હું તેનાથી ખૂબ ખુશ છું. હું આજ રાતના ચંદ્રને જોવા માટે ઉત્સુક છું. ‘
https://www.instagram.com/p/CJanS3EgmFU/?utm_source=ig_web_copy_link
ઈશા ગુપ્તા સેક્સી પોઝ આપતા ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. ઈશાએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના સેક્સી ફોટો શેર કર્યા છે.

ચાહકો આ બોલ્ડ તસવીર પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. ઇશા ગુપ્તાએ થોડા સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બધી બોલ્ડ તસવીરો હટાવી દીધી હતી અને લાંબા સમય પછી ફરી બોલ્ડ ફોટો શેર કરવાનું શરૂ કર્યું છે.

અગાઉ ઇશાએ બ્લેક શર્ટમાં ફોટો શેર કર્યો હતો. તેણે કાઉચ પર બેસીને અત્યંત હોટ પોઝ આપ્યા છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયપર આજકાલ ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

ઇશાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો, તેણે ત્રણ વેબ સિરીઝ અને બે ફિલ્મો સાઇન કરી છે જે ફેબ્રુઆરીના અંતમાં મુંબઈમાં શરૂ થઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
