Not Set/ રાખી સાવંતની મુશ્કેલીમાં થયો વધારો, ભીમ આર્મીએ નોંધાવી પોલીસ ફરિયાદ

મુંબઈ મી ટુ કેમ્પેઈનને લઈને હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છે. રાખી સાવંત સામે હાલમાં જ મી ટુને લઈને ભીમ આર્મી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે રાખીએ પત્રકારોની સામે અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી બધી બાબતો પર ધમકી આપી છે અને ન બોલવાનું બોલી  નાખ્યું […]

Trending Entertainment

મુંબઈ

મી ટુ કેમ્પેઈનને લઈને હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છે. રાખી સાવંત સામે હાલમાં જ મી ટુને લઈને ભીમ આર્મી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે રાખીએ પત્રકારોની સામે અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી બધી બાબતો પર ધમકી આપી છે અને ન બોલવાનું બોલી  નાખ્યું હતું.

બોલીવુડની અભિનેત્રી રાખી સવંત વિરુદ્ધ મુંબઈની ભીમ આર્મીએ એક એફઆઈઆર નોંધાઈ છે.

453d2fbc-809f-4119-9896-0ed0cfaa1b1c

આ ફરિયાદ બે પેજમાં લખવામાં આવો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાખી સાવંતે એક અનુસુચિત કાર્યક્રમમાં આવીને આખા મીડિયાની સામે ધમકી આપી અને ઘણા અશ્લીલ શબ્દો પણ બોલી હતી.

77df2fa0-c121-4270-9a53-ce374d8dc1c4

તમને જણાવી દઈએ કે રાખી સાવંતે તનુ શ્રી દત્તા પર ઘણા આરોપ લગાવ્યા હતા જેમાં તે નાના પાટેકર અને ગણેશ આચાર્યનો બચાવ કરતી જોવા મળી હતી.