સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ નવો ચેલેન્જ ટ્રેંડ કરે છે. પછી એ કિકી ચેલેન્જ હોય કે પછી આઈસ બકટ ચેલેન્જ.હવે વધુ એક ચેલેન્જ સામે આવ્યો છે, વેક્યૂમ ચેલેન્જ, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ ચેલેન્જ હેઠળ લોકો પોતાને એક મોટી પોલિથીનમાં બંધ કરી રહ્યા છે અને પછી વેક્યુમ ક્લીનર ચલાવીને તેમાંથી અંદરની બધી હવા ખેંચાય જાય છે. લોકો સતત તેમના વિડીયોઝ શેર કરી રહ્યા છે. જો કે, કેટલાક વિડીયોમાં આ જોવું ખુબ જ જોખમી લાગે છે. આવામાં તમે આને પુનરાવર્તન કરવાની ભૂલ ક્યારે કરશો નહીં.
વેક્યુમ ચેલેન્જ હેઠળ લોકો જેવા જ પોલિથીનમાં વેક્યુમ ક્લીનર નાખી તેને ઓન કરે છે. ત્યારે બધી હવા ખેંચાય જાય છે. આવામાં શ્વાસ અટકવાનું જોખમ પણ વધી જાય છે. તેથી અમે તમને સલાહ આપીએ છીએ કે આ સ્ટંટને તમારા ઘરે ન કરો.
અહીં જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ રહેલા વિડીયો….
#Vacuumchallenge pic.twitter.com/o9g5IHhCcS
— dani (@DanikaRussell) May 30, 2019
Decided to try the latest viral challenge!! Full video coming to YouTube soon!!
Catch us at 9pm for the next live shot roulette instalment!!#vacuum #vacuumchallenge #binbagchallenge #itsgoneviral #readointhebin #challengeaccepted #spacesavinghacked@KevLAbeast @PaddyMcGuinness pic.twitter.com/RvzJMJwLBB— lifeofREADO (@LifeofReado) May 29, 2019
https://twitter.com/EJHaston/status/1134362842843549696
Convinced one of my mates to do the #Vacuumchallenge 😂😂 pic.twitter.com/p1sbsG45nU
— TeeGee 🏴 (@TeeGee_ttv) June 2, 2019
https://twitter.com/IamNotZacBrown/status/1134490766221250560
આ અગાઉ સોશિયલ મીડિયા પર કિકી ચેલેન્જ, PUBG ચેલેન્જ અને આઇસ બકટ ચેલેન્જ વાયરલ થઇ ચુક્યા છે. ઘણા ચેલેન્જ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ થોડા દિવસમાં પછી ચિંતાનો વિષય બનવાનો શરૂ થઇ જાય છે.
