Not Set/ રાજસ્થાનમાં ફરી ગેંગ રેપ, 5 શખ્સોએ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું

રાજસ્થાનમાં ફરી ગેંગ રેપની ઘટના સામે આવી છે.  5 શખ્સો દ્રારા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવતી ચકચાર મચી જવા પામ્યો છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. પાલીમાં પાંચ લોકોએ 30 વર્ષીય વિવાહિત મહિલા સાથે દુષ્કર્મ ગુજારવા છે. એટલું જ નહી પરંતુ, ઘટનાનો વિડિઓ આરોપી દ્વારા સોશિયલ મીડિયા […]

Top Stories India

રાજસ્થાનમાં ફરી ગેંગ રેપની ઘટના સામે આવી છે.  5 શખ્સો દ્રારા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવતી ચકચાર મચી જવા પામ્યો છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. પાલીમાં પાંચ લોકોએ 30 વર્ષીય વિવાહિત મહિલા સાથે દુષ્કર્મ ગુજારવા છે. એટલું જ નહી પરંતુ, ઘટનાનો વિડિઓ આરોપી દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. દુષ્કર્મ મામલે પિડીત મહિલા દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતા,  પોલીસે પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો પાંચમો આરોપી હજી ફરાર છે.

mantavyanews.com

આપને જણાવી દઇએ કે 26મી મેના દિવસે જ્યારે પિડીત મહિલા તેના મિત્ર સાથે મંદિરમાં જઇ રહી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાનો પતિ મજૂરી કામ કરે છે અને મહિલા દ્રારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામા આવતા, મહિલાની તબીબી તપાસનાં અંતે પોલીસે રવિવારે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ કરવા બાદ પોલીસે પાંચમાંથી ચાર આરોપીને પકડી પાડ્યા છે. પોલીસનાં જણાવ્યા મુજબ પૂછપરછ બાદ તમામ આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવશે. તો પાંચમો આરોપી હજુ ફરાર છે.પોલીસ દ્રારા પાંચમાં આરોપીની શોધખોળ ચાલી રહી છે.