કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 ઓક્ટોબર, મંગળવારનો દિવસ અને આસો વદ આઠમ છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુનર્વસુ નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.35 કલાકે થશે. સૂર્યાસ્ત 6.15 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રાહવે નમ: મંત્રનો જાપ કરવો.
આઠમની સમાપ્તિ : સવારે ૧૧:૦૯ સુધી.
તારીખ:- ૧૪-૧૦-૨૦૨૫, મંગળવાર / આસો વદ આઠમચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૫ |
| અમૃત | ૧૨:૨૫ થી ૦૧:૫૨ |
| શુભ | ૦૩:૨૦ થી ૦૪.૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૭ થી ૦૯:૨૦ |
| શુભ | ૧૦:૫૩થી ૧૨:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
- નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવારથી અંતર તમને દુઃખી કરી શકે છે.
- સારો કે ખરાબ અનુભવ મળી શકે છે.
- કરિયર ચોઇસને લઇને કન્ફ્યૂઝન રહેશે.
- પાર્ટનરને તમારા વિરૂધ્ધષડ્યંત્ર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- સંયુક્ત પરિવારમાં મતભેદ થઇ શકે છે
- પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
- અચાનક ધનલાભ થવાની સંભાવના છે
- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
- અનેક દિવસોથી અટવાયેલાં કામ પૂર્ણ થશે.
- અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
- નિર્ણય તમારી મરજીથી થશે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે.
- સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
- પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
- પ્રાણાયમ અને મેડિટેશનથી સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- આજે મૂડમાં સતત ફેરફાર થાય.
- નાની વાત ઉપર ગુસ્સે થવાય.
- તમારાથી અન્ય લોકોને દુઃખ થાય.
- બોસ સાથે વિવાદ કરશો નહીં.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- વ્યક્તિત્વ પ્રભાવિત રહેશે.
- નોકરીમાં તમને ગમતું કામ મળશે.
- તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.
- સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- તમારે ભય અને તણાવ ઉભો થાય.
- સમસ્યા આવી શકે છે.
- નાની વાત ઉપર ઝઘડો થાય..
- કામ અંગે વધારે ધ્યાન આપો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમને પ્રેરણા મળશે.
- ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.
- પોતાની ટીમનું નેતૃત્વ કરી શકશે.
- ગભરામણ અનુભવ થઇ શકે છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- શરીરની તકલીફરહી શકે છે.
- નાની વાતોમાં તણાવ થાય.
- કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
- કામની શરૂઆતમાં મોડું થશે
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામ વધારે રહેશે.
- કોઈ જૂની વાતનોઉકેલ મળી શકે છે.
- દોડભાગ વધારે રહેશે.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- મગજ શાંત રાખવું.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!
આ પણ વાંચો:શરદ પૂનમના દિવસે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે…ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય કરો દીવો…
આ પણ વાંચો:આ રાશિના જાતકોએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ
