Not Set/ ફિલ્મ “ભારત” જોયા બાદ દર્શકોએ સોશિયલ મીડિયા પર આપ્યા આ રિએક્શન

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’  આજે ઈદના દિવસે રીલીઝ થઇ ચુકી છે. જણાવી દઈએ કે ‘ભારત’ દક્ષિણ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પર આધારિત છે. ફિલ્મ ભારતમાં એક એવા સામાન્ય માણસની વાર્તા બતાવવામાં આવી છે, જે તેના જીવનમાં ઘણા તબક્કે પાર કરે છે. આપને જણાવીએ કે મુંબઈમાં મંગળવારે આ ફિલ્મની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. […]

Uncategorized

મુંબઈ,

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’  આજે ઈદના દિવસે રીલીઝ થઇ ચુકી છે. જણાવી દઈએ કે ‘ભારત’ દક્ષિણ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પર આધારિત છે. ફિલ્મ ભારતમાં એક એવા સામાન્ય માણસની વાર્તા બતાવવામાં આવી છે, જે તેના જીવનમાં ઘણા તબક્કે પાર કરે છે.

આપને જણાવીએ કે મુંબઈમાં મંગળવારે આ ફિલ્મની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જેમાં ઘણા બોલીવુડ સેલિબ્રિટી સામેલ હતા. સેલિબ્રિટી દ્રારા ફિલ્મની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી ત્યાર બાદ ફિલ્મની પ્રી-સ્ક્રીનીંગ પણ રાખવામાં આવી હતી જેને જોઇને સોશિયલ મીડિયા પર ચાહકો પણ તેમના રીવ્યુ આપી રહ્યા છે.

અહીં જાણો શું છે ચાહકોના રીવ્યુ

https://twitter.com/beingsahidur/status/1136001512306499584

https://twitter.com/rahulnath____/status/1135993362941485057

https://twitter.com/being_sshukla/status/1135973645681954816

https://twitter.com/being_sshukla/status/1135973645681954816