“દુનિયામાં બે જ એવા નેતા છે, જે જોખમ ઉઠાવવાથી બિલકુલ નથી ડરતા”. અને તે બંને નેતા છે ભારતના PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ” આ નિવેદન છે, USના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું. પોમ્પિયોનાં મત પ્રમાણે દુનિયાએ ભારત અને અમેરિકાને મહાન લોકતંત્ર, વૈશ્ચિક તાકાત અને સારા મિત્રો તરીકે જ જોવા જોઈએ. ભારત અને અમેરિકાએ પણ એકબીજાને આ જ રીતે જોવા જોઈએ. થોડા સમય પહેલા PM મોદીએ દુનિયાના તમામ દેશોને આતંકવાદ વિરૂદ્ધ લડાઈનું આહ્વાન કર્યું હતું. અમે તમામ સ્તરે આ મામલે ભારત અને PM મોદીની સાથે છીએ. US એ બાબતને લઈને ખુશ છે કે સંયુક્ત રાષ્ટ્રે આંતકી મસૂદ અઝહરને ગત સપ્તાહે વૈશ્ચિક આતંકી જાહેર કરી દીધો.
Not Set/ USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!
“દુનિયામાં બે જ એવા નેતા છે, જે જોખમ ઉઠાવવાથી બિલકુલ નથી ડરતા”. અને તે બંને નેતા છે ભારતના PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ” આ નિવેદન છે, USના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું. પોમ્પિયોનાં મત પ્રમાણે દુનિયાએ ભારત અને અમેરિકાને મહાન લોકતંત્ર, વૈશ્ચિક તાકાત અને સારા મિત્રો તરીકે જ જોવા જોઈએ. ભારત અને અમેરિકાએ પણ […]
![USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!! 3 donald trump USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!](https://mantavyanews.com/wp-content/uploads/2019/01/donald_trump.jpeg)