Not Set/ દિશા પાટનીનો વર્ક આઉટ વિડીયો થયો વાયરલ, જુઓ

મુંબઈ, બોલીવૂડની ગલીઓમાં ટાઈગર શ્રોફ સાથે અફેયરની ચર્ચામાં છવાયેલી એક્ટ્રેસ દિશા પાટનીનો વર્ક આઉટ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશા ખુબ જ મહેનત કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે બોલીવૂડની યંગ અને સુંદર અભિનેત્રી દિશા પાટની અવારનવાર તેના ફોટો અને વિડીયોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. દિશા […]

Entertainment

મુંબઈ,

બોલીવૂડની ગલીઓમાં ટાઈગર શ્રોફ સાથે અફેયરની ચર્ચામાં છવાયેલી એક્ટ્રેસ દિશા પાટનીનો વર્ક આઉટ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશા ખુબ જ મહેનત કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડની યંગ અને સુંદર અભિનેત્રી દિશા પાટની અવારનવાર તેના ફોટો અને વિડીયોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. દિશા અવારનવાર તેના ફિટનેશ વિડીયો અને ફેંશણ સેંસને લઈને ચાહકોના દિલો અને દિમાગ પર છવાયેલી રહે છે.

https://www.instagram.com/p/BzXmRWGhpGc/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે દિશા પાટની તેના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખુબ જ ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા દ્વ્રારા જ તેના ચાહકો તેની બધી જ અપડેટ શેર કરતી રહે છે. આ દરમિયાન દિશા પાટનીના જીમ ટ્રેનરે તેના સોશિયલ મીડિયા પર દિશાનો વર્ક આઉટ વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે દિશા તેના જીમ ટ્રેનર સાથે ઇંટેન્સ એકસરસાઈઝ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BzVbtMYhplq/?utm_source=ig_embed

જ્યાં એક વિડીયોમાં દિશા હાથમાં બોલ પકડીને સ્કોટ્સ કરતી જોવા મળી રહી છે. તો ત્યાં જ બીજા વિડીયોમાં દિશા થાઈના ઇંટેન્સ એકસરસાઈઝ કરી રહી છે. વિડીયોમાં દિશા પાટની બ્લુ શોર્ટ્સની સાથે વ્હાઈટ ટોપમાં જોવા મળી રહી છે. મેસી પોનીટેલ અને ખુલ્લા વાળમાં દિશા ખુબ જ સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.