આજથી શરૂ થયેલા ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રમાં ડેપ્યુટી સીએમ અને નાણામંત્રી નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે.નીતિન પટેલે બજેટ રજૂ કરતા પહેલા કહ્યું હતું કે, આવતીકાલે રથયાત્રાથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે.
નીતિન પટેલે બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ખેડૂતોને વ્યાજ સહાય આપવા 952 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી બજેટ હશે. ગુજરાતના બજેટમાં મોદી સરકારના એજન્ડા પર ધ્યાન આપવામાં આવશે.
પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના 13 હજાર ગામોને પાણી
નલ સે જલ યોજના હેઠળ 2020 સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ
દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ સ્થપાશે
માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે 11.34 લાખ ખેડૂતોને લાભ.
અહી બજેટની સંપૂર્ણ હાઈલાઈટ્સ આપવામાં આવી છે…
રાજ્યના 28 લાખ ખેડૂતોને ભારત સરકારે સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે,
રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો મળશે લાભ : નીતિન પટેલ
ગ્રીન એન્ડ કલીન એનર્જી
ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમા 30 હજાર મેગાવોટ લઇ જવાશે
નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટ નો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40ટકા સબસીડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ:2 લાખ પરિવારોને લાભ
પર્યાવરણના જતન સાથે વિકાસ
ઉધ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે2275 કરોડ ખર્ચાશે આ વર્ષે 500 કરોડની જોગવાઈ
જગતના તાત પડખે સરકાર
આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે.
માછીમારોની આવક બમણી કરાશે.
આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10,800 કરોડની જોગવાઈ
મહિલા અને બાળ કલ્યાણ માટે 3,138 કરોડની જોગવાઈ
પાણીપુરવઠા 4300 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય, અધિકારિતા 4,212 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ યોજના હેઠળ 14,567 કરોડની જોગવાઈ
વિકાસ વિભાગ હેઠળ 2,481 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામ વિકાસ માટે 8462 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ માટે 13,149 કરોડની જોગવાઈ
શ્રમ અને રોજગાર 1,471 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ 10 હજાર 58 કરોડની જોગવાઈ
પ્રાથમિક શાળામાં 5 હજાર વર્ગખંડ કરાશે તૈયાર
નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઇ
પાણી પુરવઠા માટે 4,300 કરોડની જોગવાઇ
માર્ગ મકાન માટે 10058 કરોડની જોગવાઇ
નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઇ
બંદર અને વાહન વ્યવહાર 1377 કરોડની જોગવાઈ
વાહન વ્યવહાર નિગમને 1000 નવી બસ અપાશે
CNG બસોનો પણ થશે સમાવેશ
CNG બસ માટે 221 કરોડની જોગવાઈ
વાહન વ્યવહાર નિગમને 1000 નવી બસ અપાશે
આંગણવાડી બહેનોનાં પગારમાં રૂ.900નો વધારો
159 શાળાનાં નિર્માણ માટે 196 કરોડની જોગવાઇ
આદિજાતી વિકાસ માટે ની જોગવાઇ
એશિયાટિક સિંહોનાં સંવર્ધન માટે 123 કરોડની જોગવાઇ
159 શાળાનાં નિર્માણ માટે 196 કરોડની જોગવાઇ
સોલર ઉર્જાનો ઉપયોગ કરે તેને સરકારી સબસીડી
2 લાખ પરિવારને આ યોજનાનો લાભ અપાશે
આદિજાતી વિકાસ માટે ની જોગવાઇ
પેટ્રોકેમિકલ્સ માટે 13094 કરોડની જોગવાઈ
ક્લાઇમેટ ચેન્જ માટે 1 હજાર 48 કરોડની જોગવાઈ
નાગરિક ઉડ્ડયન વિભાગ માટે 6 હજાર 301 કરોડની જોગવાઈ
કુટીર અને ગ્રામોદ્યોગ 614 કરોડની જોગવાઈ
પ્રવાસન ક્ષેત્ર 472 કરોડની જોગવાઈ
યાત્રાધામ વિકાસ માટે 164 કરોડની જોગવાઈ
વન અને પર્યાવરણ 1454 કરોડની જોગવાઈ
ગૃહ વિભાગ 6687 કરોડની જોગવાઈ
અન્ન સુરક્ષા 1005 કરોડની જોગવાઈ
ટિક સિંહોનાં સંવર્ધન માટે 123 કરોડની જોગવાઇ
159 શાળાનાં નિર્માણ માટે 196 કરોડની જોગવાઇ
વન અને પર્યાવરણ 1454 કરોડની જોગવાઈ
પત્રકારોને અભ્યાસ પુરો કરવા મીડિયા ફેલોશિપ યોજના
બંદરો-વા.વ્યવહાર માટે 1378 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ.260 કરોડની જોગવાઇ
સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે દવા માટે જોગવાઇ
માહિતી-પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડની જોગવાઇ
મહેસુલ વિભાગ માટે 3383 કરોડની જોગવાઈ
સાયંસ અને ટેક્નોલોજી 504 કરોડની જોગવાઈ
રમત-ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ 579 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ 174 કરોડની જોગવાઈ
સામાન્ય વહીવટ વિભાગ 2031 કરોડની જોગવાઈ
સખી મંડળ અને ધિરાણ માટે 700 કરોડની જોગવાઇ
ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મીને અપાશે સરકારી ભથ્થું
ત્રણ વર્ષમાં 15 લાખ યુવાનોને રોજગારીનો લક્ષ્યાંક
ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મીને અપાશે સરકારી ભથ્થું
2 લાખ 4 હજાર 815 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
