સુરેન્દ્રનગરમાં એક વિચીત્ર અકસ્માત સર્જાયો હતો. કોઇ સામે ન હોવા છતા સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોનાં જીવ ગયા છે, તો બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનું સામેે આવી રહ્યુું છે. સુરેન્દ્રનગરનાં કોઠારિયા રોડ પર કાર પલતા બે લોકો મોતને ભેટ્યા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકો દ્વારા જાણકરવામા આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિચીત્ર આકસ્માતની તપાસ કાર્યવહી હાથ ધરી હતી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
