Not Set/ ગુજરાતી લોક ગાયકો રંગાયા કેસરિયા રંગે, જાણો કોણ-કોણ જોડાય છે ભાજપમાં

ગુજરાતી લોક ગાયકો કેસરિયા રંગે રંગાયા હોય તેવુ સામે આવી રહ્યું છે. જી હા કેસરિયો રંગ એટલે હોળીનો ઉત્સવ નહીં, આ તો ભાજપનાં કેસરિયા રંગની વાત છે. જી, હા, ગુજરાતનાં લોકપ્રિય અને સુપ્રસિદ્ધ ગાયકો ભાજપમાં  જોડાવવા જઇ રહ્યા છે અને આ કલાકારો છે એશ્વર્યા મજમુદાર,અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરુ.  પ્રાપ્ત માહિતી મુજબ આ કલાકારો ગાંધીનગરનાં ભાજપ કાર્યાલય ક્મલમ્ […]

Top Stories Gujarat

ગુજરાતી લોક ગાયકો કેસરિયા રંગે રંગાયા હોય તેવુ સામે આવી રહ્યું છે. જી હા કેસરિયો રંગ એટલે હોળીનો ઉત્સવ નહીં, આ તો ભાજપનાં કેસરિયા રંગની વાત છે. જી, હા, ગુજરાતનાં લોકપ્રિય અને સુપ્રસિદ્ધ ગાયકો ભાજપમાં  જોડાવવા જઇ રહ્યા છે અને આ કલાકારો છે એશ્વર્યા મજમુદાર,અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરુ.  પ્રાપ્ત માહિતી મુજબ આ કલાકારો ગાંધીનગરનાં ભાજપ કાર્યાલય ક્મલમ્ ખાતે આજે બપોરે 2 વાગે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કરી વિઘિવત રીતે ભાજપમાં જોડાશે.

આપને જણાવી દઇએ કે ભાજપની મેમ્બરસીપ ડ્રાઇવ હાલ આખા દેશમાં ચાલી રહી છે અને મઘ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ કેમ્પેનીંગની દેશભરમાં કમાન સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકપ્રિય વ્યક્તિઓનાં ભાજપ પ્રવેશથી આ અભિયાનને બળ મળશે. ગઈકાલે જ સુપ્રસિધ્ધ લોકગાયીકા કિંજલ દેવે ભાજપમાં જોડાઈ હતા.

અને તેમણે પણ પોતાનાં પ્રશંસકોને ભાજપનો ભાગ બનવાની અપિલ કરી હતી. ત્યારે આવા ઓપિન્યન લિડરનાં ભાજપમાં જોડાવવાથી ભાજપને કોન્ટીટી સાથે ક્વોલીટેટીવ મેમ્બર્સ પણ મળશે તે વાત ચોકકસ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન