Not Set/ જાણો શું આપ્યો સ્મૃતિ ઈરાનીએ રાહુલને જવાબ?

અમેરિકાના બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં મંગળવારે આપવામાં આવેલા રાહુલ ગાંધીના સંબોધન બાદ ભાજપ તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્રિય સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના નિવેદનો પર જવાબ આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અમેરિકામાં મોટું કબુલાત નામું આપ્યું છે. વધુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતુંં કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકામાં આ વાતનો […]

India

અમેરિકાના બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં મંગળવારે આપવામાં આવેલા રાહુલ ગાંધીના સંબોધન બાદ ભાજપ તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્રિય સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના નિવેદનો પર જવાબ આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અમેરિકામાં મોટું કબુલાત નામું આપ્યું છે. વધુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતુંં કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે સોનિયાના નેતૃત્વ હેઠળના કોંંગ્રેસમાં ઘમંડ આવી ગયો છે.