ભાજપના ૧૦ બેઠકો માંથી ૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો . જયારે કોંગ્રેસ ૩ બેઠકોમાં વિજય થઈ હતી.
ભાજપ મીડિયા સેલની યાદી મુજબ આજરોજ જાહેર થયેલા પરિણામોમાં , ૭ જિલ્લાની ૮ નગરપાલિકાની ૧૦ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર કર્યા.
ભાજપે-આણંદ ,ઓખા , વાંકાનેર , વિસાવદર, ભુજ , જેતપુર- નવાગઢ અને બગસરામાં વિજય મેળવ્યો.
ભાજપના ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિજેતા ઉમેદવારો અને તે વિસ્તારના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા
