Not Set/ વ્રતમાં માણો ફરાળી નાનખટાઈની મજા

સામગ્રી 1/2 કપ ઘી 1/2 કપ દળેલી ખાંડ 1 કપ શિંગોડાના લોટ એલચીનો ભૂકો બનવાની રીત એક થાળીમાં ઘી અને દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી. ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી. તૈયાર છે ફરાળી નાનખટાઈ નીચે આપેલી લીંક પર […]

Uncategorized

સામગ્રી

1/2 કપ ઘી

1/2 કપ દળેલી ખાંડ

1 કપ શિંગોડાના લોટ

એલચીનો ભૂકો

બનવાની રીત

એક થાળીમાં ઘી અને દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી.

ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી.

તૈયાર છે ફરાળી નાનખટાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.