અમદાવાદ,
પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે અમદાવાદ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી છે. બમ બમ ભોલેના નાદથી શિવ મંદિરો ગૂંજી ઉઠ્યા છે.શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે અને શિવલિંગ પર દૂધ, જળ અને બિલિપત્રનો અભિષેક કરવાનો લ્હાવો લઈ રહ્યા છે.ભગવાન ભોળેનાથને રીઝવવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
