Not Set/ J & K : કસ્ટડીમાં જીમ જઈ રહેલ ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી આ રીતે પોતાનો સમય વિતાવી રહ્યા છે ….

જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી લગભગ 12 દિવસથી કસ્ટડીમાં છે. બંનેને અગાઉ એક જ ગેસ્ટહાઉસમાં સાથે રાખ્યા હતા. પરંતુ, બંને વચ્ચેના ઝઘડા બાદ તેમને અલગ રાખવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ઓમર અબ્દુલ્લા તેનો સમય વિડીયો ગેમ્સ અને મહેબૂબા મુફ્તીના પુસ્તકો વાંચવામાં વિતાવે છે. ઉલ્લેખનીય  છે કે, અબ્દુલ્લા અને […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી લગભગ 12 દિવસથી કસ્ટડીમાં છે. બંનેને અગાઉ એક જ ગેસ્ટહાઉસમાં સાથે રાખ્યા હતા. પરંતુ, બંને વચ્ચેના ઝઘડા બાદ તેમને અલગ રાખવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ઓમર અબ્દુલ્લા તેનો સમય વિડીયો ગેમ્સ અને મહેબૂબા મુફ્તીના પુસ્તકો વાંચવામાં વિતાવે છે.

ઉલ્લેખનીય  છે કે, અબ્દુલ્લા અને મુફ્તિને પહેલા શ્રીનગરના હરિ નિવાસ પેલેસમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ પછીથી આર્ટીકલ 37૦ ના કરવામાં આવ્યા બાદ બંનેને જુદા જુદા સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. હાલ, ઓમર અબ્દુલ્લા પોતાનો સમય વિડીયો ગેમ્સ રમી ને,  જ્યારે મુફ્તી પ્રાર્થના અને પુસ્તકો વાંચીને પોતાને વ્યસ્ત રાખે છે.

મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઓમર અબ્દુલ્લાએ વીડિયો ગેમની માંગ કરી હતી, ત્યારે શરૂઆતમાં તેમની માંગ પૂરી કરવા માટે તેમને ઇનકાર કરવામાં આવ્યો હતો. કારણ કે ઘણી ગેમ માટે ઇન્ટરનેટ જરૂરી છે. તેમણે કહ્યું કે તે વિડિઓ ગેમનું જૂનું સંસ્કરણ જ  રમશે ત્યાર બાદ જ તેમણે વિડીયો ગેમાપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.