Not Set/ વડોદરા : રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત બાદ SRP જવાનની દાદાગીરી આવી સામે

વડોદરા, વડોદરાના તરસાલી સુરેન ચાર રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર એસઆરપીના જવાને રીક્ષા ચાલકને જાહેરમાં ઢોર માર મારતા મામલો બીચક્યો હતો. આ મામલાને લઈને રીક્ષા ચાલકે પ્રવીણ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, મકરપુરા પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ રીક્ષા ચાલક કરી […]

Top Stories Videos

વડોદરા,

વડોદરાના તરસાલી સુરેન ચાર રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર એસઆરપીના જવાને રીક્ષા ચાલકને જાહેરમાં ઢોર માર મારતા મામલો બીચક્યો હતો.

આ મામલાને લઈને રીક્ષા ચાલકે પ્રવીણ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, મકરપુરા પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ રીક્ષા ચાલક કરી રહ્યો છે.

જુઓ વિડીયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.