Surat News/ સુરતના રાંદેર પાટિયા પાસે શંકાસ્પદ બેગ મળી આવી..પોલીસ અને બોમ્બ સ્કવોડની ચેકિંગ શરૂ..

પોલીસ રાંદેરમાં મળી આવેલ આ બેગની ચેકિંગ કામગીરી ચાલુ કરી છે. તાજેતરમાં જ્યારે દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાથી સુરત પોલીસ પણ એલર્ટ ચેકિંગ કરી રહી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર પાસે શંકાસ્પદ બેગ નજરે ચડ્યું છે. આ બેગ બિનવારસી હોવાનું સામે આવતા લોકો દ્વારા તત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

સૂત્રો અનુસાર, રાંદેર વિસ્તારમાં નજરે ચડેલું બેગ કોઈ બોમ્બ હોવાની શંકા ઊભી કરે છે.પોલીસ રાંદેરમાં મળી આવેલ આ બેગની ચેકિંગ કામગીરી ચાલુ કરી છે. તાજેતરમાં જ્યારે દિલ્હીમાં વિસ્ફોટની ઘટના બનવાથી સુરત પોલીસ પણ એલર્ટ મોડ માં ચેકિંગ કરી કરી રહી છે. ત્યારે આ બેગની તપાસ માટે તાત્કાલિક ધોરણે બોમ સ્ક્વોડને પણ બોલવામાં આવ્યા છે. આ બેગ બિનવારસી હોવાથી આ બેગને કોને અહિયાં મૂક્યું હશે તેવા પ્રશ્નો ઊભા થઈ છે.

પોલીસ તપાસ કામગીરીમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગ કોને અહિયાં મૂકી હશે? તે જાણવા માટે પોલીસ CCTV ફૂટેજ પણ ચેક કરવાનો આદેશ અપાયો છે.

આ ઘટનાની જાણ થતાં સુરતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે પહોંચ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ, આરોગ્ય વિભાગની કાર્યવાહી 

આ પણ વાંચો:સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાઈકચાલકનું મોત, ગટર બંધ હોત તો મારો ભાઈ જીવતો હોત : મૃતકનો ભાઈ

આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે 1.17 કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા