Surat News/ સુરત : રાંદેર પીપલ્સ બેન્કના 6 ડિરેકટરોના રાજીનામાં

એક સાથે 6 ડિરેકટરોએ રાજીનામું આપી દીધું

Gujarat Surat

Surat News : સુરતમાં રાંદેર પીપલ્સ બેન્કના છ ડિરેકટરોએ રાજીનામા ધરી દીધા છે. જેમાં 10 માંથી 6 ડિરેક્ટરોએ રાજીનામાં આપી દીધા છે. સહકારી બેન્કોમાં મહત્તમ 10 વર્ષ ડિરેક્ટર રહી શકાય છે. આમ સરકારના ગેઝેટને પગલે વર્ષો પછી રાજીનામાં આપવામાં આવ્યા છે.

જેને પગલે હવે સહકારી ક્ષેત્રની બેન્કમાં નવા ડિરેક્ટરો તક મળશે. જેમાં આગામી સમયમાં યુવા અને નવા ચહેરાને તક આપવામાં આવશે. સુરતની 21 બેન્કના 200 ડિરેક્ટરે પણ પદ છોડવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ભરતીમાં ગેરરીતિ સામે કોર્ટમાં જઈશું

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ

આ પણ વાંચો:વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર! ગેરરીતિ અંગે કમિશ્નરે સોંપ્યો રિપોર્ટ