Not Set/ દિવ્યાંગોની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને રજુઆત કરી

ગાંધીનગર, ગાંધીનગર સત્યાગ્રહ  છાવણી ખાતે આજે દિવ્યાંગ એકતા મંચ ગુજરાત દ્વારા દિવ્યાંગોની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. સરકારી કચેરીમાં ભરતીએ પ્રશ્નો સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા દિવ્યાંગો એકઠા થયા જેમાં મીડિયા સાથે વાત કરતા પ્રમુખ ગોવિદ ભાઈ પટેલે જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાત માંથી દિવ્યાંગો એકઠા થયા છે સરકારે અમારા ઉપર ધ્યાન […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગર સત્યાગ્રહ  છાવણી ખાતે આજે દિવ્યાંગ એકતા મંચ ગુજરાત દ્વારા દિવ્યાંગોની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. સરકારી કચેરીમાં ભરતીએ પ્રશ્નો સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા દિવ્યાંગો એકઠા થયા જેમાં મીડિયા સાથે વાત કરતા પ્રમુખ ગોવિદ ભાઈ પટેલે જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાત માંથી દિવ્યાંગો એકઠા થયા છે સરકારે અમારા ઉપર ધ્યાન આપવું જોઈએ અમારી 12 માંગણી ઓ સાથે અમે સરકારને આગળ ઘણી રજૂઆતો કરી છે પણ અમને યોગ્ય ન્યાય મળ્યો નથી જેથી આજે અમે ધરણા પ્રદશન કાર્યક્રમ દ્વારા રજુઆત કરવાના છીએ.