Not Set/ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, શહેર માંદગીની ગીરફ્તમાં

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલ વરસેલા ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવામાં આવી રહ્યા છે. તો પારાવાર ગંદકીને કારણે શહેર માંદગીની ગીરફ્તમાં આવી ગયું છે.ઘરે ઘરે માંદગીના ખાટલા જોવામાં આવી રહ્યા છે. રોગચાળાને લઇને મનપાનું તંત્ર હરકતમાં આવી ગયું છે. મચ્છરોના બ્રિડીંગને લઇને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલ વરસેલા ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવામાં આવી રહ્યા છે. તો પારાવાર ગંદકીને કારણે શહેર માંદગીની ગીરફ્તમાં આવી ગયું છે.ઘરે ઘરે માંદગીના ખાટલા જોવામાં આવી રહ્યા છે. રોગચાળાને લઇને મનપાનું તંત્ર હરકતમાં આવી ગયું છે. મચ્છરોના બ્રિડીંગને લઇને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રામદેવનગગર- જોધપુર સહિત અલગ અલગ ઝોનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. .

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.