Not Set/ થર્ડ ડિગ્રીનો જમાનો નથી, પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની જરૂર : શાહ

ગૃહમંત્રી અમિત શાહે કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે દેશભરની પોલીસ વ્યવસ્થામાં સુધારો કરવાના સંકેત આપ્યા છે. પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરોના સ્થાપના દિવસ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે એક પોલીસ – ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે. દરેક રાજ્યમાં તેની સાથે જોડાયેલી કોલેજ પણ હશે. ટૂંક સમયમાં જ ડ્રાફ્ટને કેબિનેટ સામે […]

Top Stories India

ગૃહમંત્રી અમિત શાહે કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે દેશભરની પોલીસ વ્યવસ્થામાં સુધારો કરવાના સંકેત આપ્યા છે. પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરોના સ્થાપના દિવસ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે એક પોલીસ – ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે. દરેક રાજ્યમાં તેની સાથે જોડાયેલી કોલેજ પણ હશે. ટૂંક સમયમાં જ ડ્રાફ્ટને કેબિનેટ સામે મૂકવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી. પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની જરૂર છે. ગુના અને ગુનાખોરો પ્રવૃતિ વાળા લોકો કરતા પોલીસે ચાર ડગલા આગળ રહેવું પડશે. આ કારણ સાથે જ ગૃહમંત્રી દ્વારા  PM મોદીને અપરાધિક માનસિકતા અને અપરાધની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે નેશનલ મોડલ ઓપરેન્ડી બ્યૂરોની સ્થાપના કરવા પર વિચાર કરવા માટે  કહેવામાં આવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.