જાપાન દેશ ની યાદી ફાસ્ટ વિકાશીલ દેશોમાં સામેલ છે પણ ત્યાંના કમર્ચારીઓ પોતાના ઓફીસ કામના બોજ નીચે એવા દબાઈ જાય છે,એવો મશીનનાં જેમ કામ કરતા હોય છે ,તેમને ઘરે જવા માટે ટ્રેન, બસ ,યા કોઈ બીજી સુવિધા ના મળે તો તેવો રોડ પર જ સુઈ જાય છે,

આ માહોલમાં કર્મચારીની હાલત કેવી થાય છે તે બતાવવા માટે ફોટોગ્રાફર ડેવિડ ટેસિન્સ્કીએ આ કેટલાક ફોટો શૅર કર્યા છે,

જાપાનમાં લોકો દિવસમાં 18-20 કલાક કામ કરે છે. તે રાતે 2 વાગે ઘરે પહોંચે છે અને ફરી સવારે જોબ માટે નીકળી જાય છે.

કામનું પ્રેશર એટલું વધારે રહે છે કે વર્ષે લગભગ 100 લોકોનું મૃત્યુ થાય છે.

ડેવિડનું કહેવું છે કે તેમને જાપાની કર્મચારીઓ રોબોટ જેવા લાગે છે
ઓવરટાઇમ અને છેલ્લે અન્ય સાથી સાથે વાતો, ડ્રિંક્સ અને રાતે મોડા ઘરે પાછા આવવું. સવારે પાછું સેમ રૂટિન.

લોકો સડકો પર ભૂતની જેમ ચાલે છે. અનેક લોકો ઊભા હોવા છતાં સૂતા હોય છે.

રાજધાની પ્રૉગમાં જન્મેલા ડેવિડ ટેસિન્સ્કીએ આ લોકો પર આધારિત પોતાની ફોટો સીરિઝને ‘ધ મેન મશીન’ નામ આપ્યું છે.
