નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્લી-NCR માં જૂની ડિઝલ-પેટ્રોલ વાહનો પર અંકુશ લાવવાનો આદેશ પર અમલ કર્યો છે. NGT ના આ આદેશથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે NGT માં અપીલ કરી હતી કે તે પોતાના આ આદેશને મોડિિફાય કરે. NGT ના આ આદેશ બાદ દિલ્લી-NCR માં 10 વર્ષ જુની ડિઝલ ગાડિઓ અને 15 વર્ષ જુની પેટ્રોલની ગાડિઓ પર બેન લગાવવામાં આવે છે.
