સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ એ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. પાંચ વર્ષ બાદ પહેલી વાર સાથે જોવા મળશે સલમાન અને કેટરીના. અને મસાલેદાર વાત એ છે કે આ બંને એકટર્સ એક સાથે સ્ટંટ કરતાં જોવા મળશે. પણ જો તેમ સલમાનના ફેન હોય અને રિલીઝ પહેલા સ્ટંટ કરતા સલમાનને જોવા ઈચ્છો છો તો તૈયાર થઈ જાવ, કારણકે સલમાનની કેટલીક તસ્વીરો થઈ છે લીક.





