ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. વેસ્ટ ઇન્ડીઝના સફળ પ્રવાસના બે દિવસ બાદ વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને ચાહકો દ્વારા જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફોટામાં વિરાટ શોર્ટ્સ પહેરીને બેઠો છે, જેના વિશે કેટલાક ચાહકોએ ટિપ્પણીમાં લખ્યું છે કે, ટ્રાફિક પોલીસે ચલણ કાપ્યા પછી વિરાટની આ સ્થિતિ બની છે.
https://twitter.com/imVkohli/status/1169540309648166913



