સની લિયોન આજકાલ તેની વીડિયોને કારણે ઘણી ચર્ચામાં છવાયેલી રહે છે. આ વીડિયોમાં સની પતિ ડેનિયલ બેવરની સાથે સાથે પાઉટ બનાવી જોવા મળી રહી છે. સનીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેના પરિણામે થોડા કલાકોમાં 1 લાખ 50 હજારથી વધુ લાઈક્સ મળી છે.
સનીએ આ વીડિયોને એક સુંદર કેપ્શન સાથે શેર કર્યો છે – તેણે લખ્યું છે ‘ભગવાનની ધરતી કોચિ…મને શોધો હા હા હા‘….
https://www.instagram.com/p/B2Gddvmj50P/?utm_source=ig_embed
આ વીડિયો અને કેપ્શન જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સની આજકાલ કોચીમાં છે. આ વીડિયોમાં સની લિયોન ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં સનીના સેક્સી પાઉટને જોઈને ચાહકો દિવાના થઈ રહ્યાં છે.
અભિનેત્રી સની લિયોન તેના બોલ્ડ અને હોટ લુક માટે જાણીતી છે. જેમ તમે જાણો છો, તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ છે, જે ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે.
https://www.instagram.com/p/B2FGOArh83Q/?utm_source=ig_embed
સની લિયોનીના હોટ અને ગ્લેમરસ અંદાજને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવ્યો છે અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો સેક્સી અને હોટ વીડિયો શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
