મુંબઈ,
ફિલ્મ ‘દિલ સે’ના સુપરહિટ સોંગ ‘છૈયા-છૈયા’થી લોકપ્રિય થયેલી મલાઇકા અરોરા આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મલાઇકા અરોરા તેના ગ્લેમરસ ફોટોના લીધી જાણીતી છે. તાજેતરમાં જ મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બિકિની વાળી એક હોટ ફોટો પોસ્ટ ફોટો શેર કરી છે. જોત-જોતાંમાં વાયરલ થઈ ગઈ છે. મલાઇકાએ ફોટો પોસ્ટ કરતાં લખ્યું- ‘Repost @farrokhchothia with @get_repost・・・ With the eternal Malaika, #archives.’
https://www.instagram.com/p/B2Qc7NRhmPF/?utm_source=ig_embed
આપને જણાવીએ કે મલાઇકાની આ ફોટો જોઈને દરેક તેમના દિવાના થઈ રહ્યાં છે. એટલુ જ નહીં બોલિવૂડ સ્ટાર્સ પણ આ ફોટા પર્ફ કોમેન્ટ કરી રહ્યાં છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એકટિવ રહે છે અને અવારનવાર તેની બિકિની વાળા હોટ ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.
https://www.instagram.com/p/B0xuUAlhvK7/?utm_source=ig_embed
મલાઇકાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો બોલિવૂડની ગલીઓમાં આજકાલ મલાઇકા અને અર્જુન કપૂર સાથેના અફેયરની ચર્ચા જોરશોરથી છવાયેલી છે.પાર્ટી હોય કે વેકેશન બંને અવારનવાર સથે જ જોવા મળે છે. એવું પણ કહેવામા આવી રહ્યું છે કે અર્જુન અને મલાઇકા બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
