
અમદાવાદ-વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો મામલો. અમદાવાદમાંં થયેલા સિરિયલ બ્લાસ્ટને લઈને આરોપી તોસિફ ખાનને 2 દિવસ બાદ ગુજરાત લાવવામાં આવશે. આરોપી તોસિફ ખાન સિમિના સીધા સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે આરોપી પાસેથી સિમીના સંગઠનને લઈને સાહિત્ય મળી આવ્યું. આરોપી તોસિફ ખાન પાસેથી ડાયરી મળી આવતાં અને ક ગુપ્ત માહિતી મળી આવી. મહત્વનું છે કે આગામી સમયમાં એન.આઈ.એ પણ તપાસમાં જોડાશે.
