Not Set/ ચાર કેમરા વાળો સ્માર્ટફોન આવી ગયો, વાંચો કિમત અને ફિચર્સ

ઈનનફોક્સે અમેરિકન ફોન નિમાર્તા એ ભારતમાં બે નવા સ્માર્ટ ફોન લોન્ચ કર્યા ટર્બો5પ્લસ અને સ્પેન4 લોન્ચ કર્યો છે, ટર્બો 5 પ્લસ 21 સપ્ટેમ્બર અને સ્નેપ 4 26 સપ્ટેમ્બરથી એમેઝોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈનફોક્સે ટર્બો પ્લસ5 ના ફિચર્સ- 5.5 ઈંચની ફૂલ એલડી ડિસ્પ્લે 5mp કેમરો સેટઅપ છે. ફ્રન્ટ કેમેરો 5mp આપવામાં આવેલ છે. એન્ડ્રોઈડ 7.0 […]

Tech & Auto

ઈનનફોક્સે અમેરિકન ફોન નિમાર્તા એ ભારતમાં બે નવા સ્માર્ટ ફોન લોન્ચ કર્યા ટર્બો5પ્લસ અને સ્પેન4 લોન્ચ કર્યો છે, ટર્બો 5 પ્લસ 21 સપ્ટેમ્બર અને સ્નેપ 4 26 સપ્ટેમ્બરથી એમેઝોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઈનફોક્સે ટર્બો પ્લસ5 ના ફિચર્સ- 5.5 ઈંચની ફૂલ એલડી ડિસ્પ્લે

5mp કેમરો સેટઅપ છે.

ફ્રન્ટ કેમેરો 5mp આપવામાં આવેલ છે.

એન્ડ્રોઈડ 7.0 નોગેટ સિસ્ટમ પર કામ કરશે ઈનનફોક્સે ટર્બો પ્લસ5

32GB એક્સપેન્ડેબલ સ્ટોરેજ છે

3GB રેમ સાથે ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યો છે

બેટરી લાઈફ પર ફોક્સ કરતાં ઈનફોક્સે ઉતાર્યો છે.

ઈનફોક્સે ટર્બો 5 પ્લસની કિંમત કંપનીએ 8,999 રૂપિયા રાખી છે.

 

સ્નેપ 4 ખાસ ફિચર્સ- સ્નેપ 4 ડ્યુલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઈડ 7.0 નોગેટ પર રન કરે છે.

હોમ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર છે

બેક કેમેરા સાથે ડ્યુઅલ LED ફ્લેશ પણ છે.

ફ્રન્ટમાં પણ 8MPના બે કેમેરા છે.

મેટલિક બોડી સાથે 4GB રેમ, ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર .

ઈન્ટરનલ સ્ટોરેજ 64GB. માઈક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે.

3000mAhની બેટરી આપવામાં આવી છે.

સ્નેપ 4ની કિંમત 11,999 રૂપિયા રાખી છે.