Technology/ સરકારે લોન્ચ કરી ‘મેરા રાશન’ એપ, હવે કોઇપણ રાજ્યમાંથી રાશન લેવું બનશે સરળ

કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે ઘણા પરપ્રાંતિય મજૂરો ઘરે પરત ફર્યા છે. આ માટે સરકારે ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના શરૂ કરી, જેથી તેમને રાશન ખરીદવામાં મુશ્કેલી ન પડે. હવે પછી સરકારે એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપને ‘મેરા રાશન’ એપ્લિકેશન નામ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા રાશનકાર્ડ ધારકોને ઘણી સુવિધા મળશે. […]

Tech & Auto

કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે ઘણા પરપ્રાંતિય મજૂરો ઘરે પરત ફર્યા છે. આ માટે સરકારે ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના શરૂ કરી, જેથી તેમને રાશન ખરીદવામાં મુશ્કેલી ન પડે. હવે પછી સરકારે એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપને ‘મેરા રાશન’ એપ્લિકેશન નામ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા રાશનકાર્ડ ધારકોને ઘણી સુવિધા મળશે. રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેવલોપ કરવામાં આવેલી આ એપ એન્ડ્રોઇડ બેસ્ડ મોબાઇલ એપ્લિકેશન હાલ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં રજૂ કરવામાં આવી છે. ધીમે ધીમે 14 ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

One Nation One Ration Card: मेरा राशन मोबाइल ऐप Launch, देश के किसी कोने में भी मिलेगा अनाज | one-nation-one-ration-card Scheme Mera Ration mobile app launch today now get free rice wheat

સસ્તામાં ખરીદી શકો છો iPhone 12, મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર પણ સામેલ

‘મેરા રાશન’ એપ્લિકેશનનો લાભ
>> આ એપ પર રેશનકાર્ડ ધારકો પોતે જ તપાસ કરશે કે તેઓને કેટલું અનાજ મળશે.
>> ‘મેરા રાશન’ એપ્લિકેશનમાં રાશન વિતરણમાં પારદર્શિતા આવશે.
>> આ એપ્લિકેશન ખાસ કરીને પ્રવાસી લોકો કરી શકશે, કારણ કે વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકો પોતાનો દેશમાંથી ગમે ત્યા અને કોઇપણ રાશનની દુકાનમાંથી અનાજ મેળવી શકશે.
>> આ એપ દ્વારા સ્થળાંતર પર જઈ રહેલા લાભાર્થીઓને તેમની આસપાસ કેટલી રાશન દુકાન છે અને કઈ દુકાનો તેમની નજીક છે તે જાણવામાં સરળતા રહેશે.
>> લાભાર્થીઓ પણ આ એપ્લિકેશન દ્વારા તેમના સૂચનો આપી શકે છે.

वन नेशन - वन राशन कार्ड; लॉन्च हुआ 'मेरा राशन ऐप' कोई भी राज्य हो, किसी भी दुकान से ले सकते है राशन » News India Buzz

આ રીતે ‘મેરા રાશન’ એપ લોગિન કરો
‘મેરા રાશન’ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પછી લોગિન પ્રક્રિયાને અનુસરવાની રહેશે. લોગિન માટે લાભકર્તાને આધાર અથવા રાશનકાર્ડ નંબરની જરૂર રહેશે. આ નંબર દાખલ કરીને, તમે લોગિન કરી શકશો અને આ એપ્લિકેશન પર મળતી સુવિધાઓનો લાભ લઈ શકશો.

આ એપના લોન્ચ બાગ ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે “લાભાર્થીને ખબર પડશે કે તેણે શું મેળવવું છે.” તેના ભાવને દુકાનના વેપારીને પૂછવાની જરૂર નહીં પડે.