આણંદ,
આણંદની સબ જેલમાં એક કેદીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સાંજે 4 વાગે ઝગડાના કેશમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવ્યા આવ્યો હતા. જો કે, જામીન ન મળતા તેને સબજેલમાં રાખવામા આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારે તેનું મોત નિપજ્યું હોવાનું જાણવામાં મળી રહ્યું છે. વહેલી સવારે હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હોવાનું શક્યતા વ્યક્ત કરી છે.હાલ યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યાવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
