KBC 11 માં સોનાક્ષી રામાયણથી સંબંધિત ખૂબ જ સરળ સવાલનો જવાબ ન આપી શકી. સોનાક્ષીએ આ સવાલ પર લાઈફ લાઈનનો ઉપયોગ ક્યો હતો, જેના કારણ સોશિયલ મીડિયા પર તે આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Shatrughan Sinha After watching #kbc #sonakshisinha pic.twitter.com/X4M7bNF2Wi
— Swagat Mishra (@Swag_se_swaagat) September 20, 2019
KBC માં પહોચેલી સોનાક્ષી સિન્હા તે સમયે ટ્રોલ થઇ, જ્યારે તે એક આસાન સવાલનો જવાબ ન આપી શકી અને લાઈફ લાઈનનો ઉપયોગ તેને કરવો પડ્યો. સવાલ હતો, રામાયણ અનુસાર હનુમાન સંજીવની બૂટી કોના માટે લાવ્યા હતા. જેનો વિકલ્પ હતો, A-સુગ્રીવ, B-લક્ષ્મણ, C-સીતા, D-રામ.
How is it possible whose father was an mp and minister in Vajpayee govt.she doesn’t know about this.This is our celebrity shame on it.@tilludu @abhinav5033 @Abhishekrahul4 @Niteshsinha1188 @BJP4India @INCIndia @ShatruganSinha @sonakshisinha @RahulGandhi #sonakshisinha pic.twitter.com/q2jYJ9wfo7
— Ram Kumar (@ram3409) September 20, 2019
સોનાક્ષીને આ સવાલનો સાચો જવાબ ખબર નહતો. આવી સ્થિતિમાં, રમતનાં નિયમો અનુસાર, તેણે યોગ્ય જવાબ આપવા માટે લાઈફ લાઈનનો ઉપયોગ કરવો યોગ્ય માન્યો. આ માટે સોનાક્ષીએ નિષ્ણાતની સલાહ લીધી અને તેની મદદથી સાચો જવાબ આપ્યો.
https://twitter.com/ManeeshSinghhs/status/1175164267760250880
જોકે પહેલા અમિતાભ બચ્ચનને પણ થોડો આશ્ચર્ય થયો કે તેના પિતાનું નામ શત્રુઘ્ન છે જે રામનાં ભાઈ હતો, સોનાક્ષીનાં કાકાનું નામ લક્ષ્મણ, ભરત છે, તેના ભાઈઓનું નામ લવ, કુશ છે જે બધા રામાયણ નામથી પ્રભાવિત છે.
https://twitter.com/ayushverma05/status/1175164545985331202
સોનાક્ષી જ્યાં રહે છે તે ઘરનું નામ ‘રામાયણ’ છે. આવી સ્થિતિમાં તેને આ સવાલ માટે લાઈફ લાઈનનો ઉપયોગ કરવો પડ્યો, જેણે સૌ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
