Not Set/ જમ્મુ-કાશ્મીર: BSF નો જવાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાન ગુમ થયાના અહેવાલ છે. બીએસએફ દ્વારા આજે (રવિવારે) માહિતી આપવામાં આવી હતી કે આરએસપુરાના અરણીયા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન તેમનો એક જવાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ગુમ થયો છે. જેની શોધખોળ ચાલુ છે. આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબ-જમ્મુ સરહદ પર હથિયારોથી ભરેલી ટ્રક […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાન ગુમ થયાના અહેવાલ છે. બીએસએફ દ્વારા આજે (રવિવારે) માહિતી આપવામાં આવી હતી કે આરએસપુરાના અરણીયા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન તેમનો એક જવાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ગુમ થયો છે. જેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબ-જમ્મુ સરહદ પર હથિયારોથી ભરેલી ટ્રક પકડાઈ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.