Not Set/ લાલુની મુશ્કેલી વધી, વહુએ રાબડી અને મિસા પર લગાવ્યા આ આરોપો

લાલુ યાદવની પુત્રવધૂ ઐશ્વર્યાએ તેની સાસુ રાબડી દેવી પર ઘરમાંથી હાંકી કાઢવાનો આરોપ લગાવ્યો છે. ઐશ્વર્યાની ફરિયાદ બાદ મહિલા હેલ્પલાઈન ટીમ અને સચિવાલય પોલીસની ટીમ લાલુ યાદવના ઘરે પહોંચી હતી. ઐશ્વર્યાની ફરિયાદ પર તેનો પરિવાર પણ લાલુ યાદવના ઘરે પહોંચી ગયો છે. આ દરમિયાન ચંદ્રિકા રાય અને તેની પત્ની પણ રાબડીના નિવાસસ્થાને હાજર છે. ઐશ્વર્યાએ […]

Top Stories

લાલુ યાદવની પુત્રવધૂ ઐશ્વર્યાએ તેની સાસુ રાબડી દેવી પર ઘરમાંથી હાંકી કાઢવાનો આરોપ લગાવ્યો છે. ઐશ્વર્યાની ફરિયાદ બાદ મહિલા હેલ્પલાઈન ટીમ અને સચિવાલય પોલીસની ટીમ લાલુ યાદવના ઘરે પહોંચી હતી.

ઐશ્વર્યાની ફરિયાદ પર તેનો પરિવાર પણ લાલુ યાદવના ઘરે પહોંચી ગયો છે. આ દરમિયાન ચંદ્રિકા રાય અને તેની પત્ની પણ રાબડીના નિવાસસ્થાને હાજર છે. ઐશ્વર્યાએ મીસા ભારતી પર પરેશાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ઐશ્વર્યાએ પણ રાબડી પર આરોપ લગાવ્યો છે કે તેણે તેને ઘરમાં બંધક બનાવીને રાખવામા આવી હતી.

તેમણે રાબડી દેવી અને મીસા પર ખોરાક ન આપવાનો પણ આરોપ લગાવતા કહ્યું હતું કે મને ગયા જૂનથી ખોરાક નથી મળી રહ્યો. હું મારા પિતાના ઘરેથી ખોરાક મંગાવું છું. જો કે, આ દરમિયાન ઐશ્વર્યાએ તેજસ્વીનો સંપૂર્ણ સમર્થન મેળવવાની વાત કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.