Not Set/ અમરેલી : મોણવેલ ગામમાં માણસખાઉં દીપડાએ,સાળા-બનેવીને ફાડી ખાધા  

અમરેલી જિલ્લાના મોણવેલ ગામ ખાતે માણસખાઉં દીપડાનો આતન મચાવ્યો છે. એક જ પરિવારના બે યુવાન ને દીપડાએ ફાડી ખાધા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં ની આસપાસ ના ગામોમાં આજ એક માણસખાઉં દીપડાનો આતંક વધી રહ્યો છે. મોણવેલ ગામની સિમમાંથી બે યુવાન સાળા બનેવીની દીપડાએ ફાડી ખાધેલી હાલત માં લાશ મળી આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

Top Stories Gujarat Others

અમરેલી જિલ્લાના મોણવેલ ગામ ખાતે માણસખાઉં દીપડાનો આતન મચાવ્યો છે. એક જ પરિવારના બે યુવાન ને દીપડાએ ફાડી ખાધા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં ની આસપાસ ના ગામોમાં આજ એક માણસખાઉં દીપડાનો આતંક વધી રહ્યો છે. મોણવેલ ગામની સિમમાંથી બે યુવાન સાળા બનેવીની દીપડાએ ફાડી ખાધેલી હાલત માં લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કરસનભાઇ સાગઠિયા અને ભુટાભાઈ બંને સાળા બનેવી હતા. અને એક જ વાડી માં રહી ને મજૂરી કામ કરતાં હતા. આ બંને યુવકોનું રાત્રિના સમયે દીપડાએ શિકાર કર્યો હતો. એક જ પરિવારના બે યુવાનો મોત ને ઘાટ ઉતરતા પરિવારજનોમાં રોક્ક્ડ મચી ગઈ હતી.

આ ઘટના ની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. બંને યુવકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે  હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : છેતરપિંડીના કેસમાં BJP સાંસદ ગૌતમ ગંભીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.