Not Set/ અમદાવાદ : દંડની રકમના અભાવે રિક્ષા ચાલકનો આત્મહત્યાનો પ્રયાસ

નવા એમવી એક્ટ ને લઈને અમદાવાદનાં એક રિક્ષા ચાલકે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભર્યું છે. દંડની રકમ ના હોવાથી રિક્ષા ચાલકે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રજૂ સોલંકી નામના રિક્ષા ચાલક ને ટ્રાફિક પોલીસ દ્વારા 17000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ના ભરવાને કારણે પોલીસ દ્વારા તેની રિક્ષા જેપીટી કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat Tech & Auto

નવા એમવી એક્ટ ને લઈને અમદાવાદનાં એક રિક્ષા ચાલકે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભર્યું છે. દંડની રકમ ના હોવાથી રિક્ષા ચાલકે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે રજૂ સોલંકી નામના રિક્ષા ચાલક ને ટ્રાફિક પોલીસ દ્વારા 17000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ના ભરવાને કારણે પોલીસ દ્વારા તેની રિક્ષા જેપીટી કરવામાં આવી હતી. માંડ ઓટો રિક્ષા ચલાવી ને પોતાનું અને પરિવારનું ગુજરાન ચાવલતા રિક્ષા ચાલક પાસે દંડની રકમ ભરવા માટે  નાણાં ના અભાવે તેણે આ અંતિમ પગલું ભર્યાનું સામે આવ્યું  છે. એચએએલ રાજુની હાલત નાજુક છે અને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે તેની પત્નીનું કહેવું છે કે, માંડ રિક્ષા ચલાવી ને અમારા પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હવે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા, હવે પરિવાર અને બાળકોના પાલન પોષણ વિગેરેની જવાબદારી કેવી રીતે પૂરી થશે..? આ તમામ આર્થિક બાબતોથી કંટાળીને રજૂ એ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : MV act..!! આરટીઓની લાલિયાવાડીથી પરેશાન ટેમ્પો ચાલક, 400 કિલોની ક્ષમતાના ટેમ્પોમાં, 17000 કિલો ઓવરલોડ વજનનો મેમો

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.