Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંકનાં ખાતા ઘરાકો માટે ખુશખબર : HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ

PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં સોમવારે […]

October 3, 2019October 3, 2019Bhavesh Vyas
Top Stories India

PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં સોમવારે FIR નોંધાવી હતી.

PMC Bank matter: Housing Development Infrastructure Limited (HDIL) Directors, Sarang Wadhawan and Rakesh Wadhwan, accused of loan default, have been arrested by Economic Offence Wing. More details awaited. pic.twitter.com/JpgA3WrTv7

— ANI (@ANI) October 3, 2019

આપણ વાંચો : “પાડાનાંં વાંકે પખાલીને ડામ” PMC બેંક મામલે RBIનાં નિર્ણયથી ખાતાઘરાકોનાં નાણાં ફસાયા

FIRમાં PMC બેંક ક્રાઇસીસમાં HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મોટી ભૂમીકા સામે આવી હતી. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા અચાનક જ RBI દ્વારા PMC માંથી ખાતા ઘારકો રોજના ફક્ત 1000 ઉપાડી શકશે તેવા આદેશો કરવામાં આવતા PMC બેંકમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે સામે આવ્યું હતું. જો કે, બાદમાં RBI દ્વારા ખાતા ઘારકોની હાલાકીને નજરમાં રાખી 10000 સુધીની રોકડ ઉપાડવાની છુટ આપવામાં આવી છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

  • “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

Post navigation

ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી
#મંતવ્ય_નવરાત્રી : છઠ્ઠા દિવસે કરો માઁ કાત્યાયની આરાધના

More Posts

GSRTC Holi Special Bus 2026

Gandhinagar News/ ખુશખબર! હોળી-ધૂળેટી પર ગુજરાત એસ.ટી.ની 1300 વધારાની બસો દોડશે

February 19, 2026Kinjal Pradipkumar Patel
1

indian airforce/ બોઈંગ ભારતને ઓફર કરશે 15X લડાકુ વિમાન,અમેરિકાની હરીઝંડી

January 29, 2021Bhavini vasani

Bengaluru News/ પૂર્વ જન્મનો સંબંધ હોવાનું કહી NRI ડોક્ટર પર અનેક વખત બળાત્કાર

September 4, 2024Maya Sindhav

બિપરજોય/ માંડવીમાં મંડાશે બિપરજોય વાવાઝોડુંઃ પાકના કરાચીમાં પણ ત્રાટકશે

June 15, 2023jani

Gandhinagar News/ કૃષિમંત્રી રમેશ કટારાએ વિવાદાસ્પદ નિવેદન અંગે શિક્ષક સમુદાયની જાહેરમાં માફી માંગી

June 15, 2026jani

Not Set/ CBI Vs CBI કેસ/ ન્યાયાધીશે તપાસ અધિકારીઓને ઠપકો આપ્યો, કહ્યું – મુખ્ય ખેલાડીઓ હજી કેમ મુક્ત ફરે છે?

February 12, 2020Bhavesh Vyas

Not Set/ હાઇકોર્ટનો ફરીથી સુઓમોટો અને સરકારને ફટકાર, પૂછ્યું કે 6 હજાર લોકો ભેગા થયા ત્યારે તમે શું કરતા હતા ?

December 2, 2020December 2, 2020Maya Sindhav

DGCA decision/ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારાવાનો DGCAનો લક્ષ્યાંક

June 20, 2024Heena Dave

શિંદે જૂથનો વળતો પ્રહાર/ શું સંજય રાવત કેશિયર છેઃ શિંદે જૂથનો વળતો જવાબ

February 19, 2023jani

Not Set/ તાનાજીમાં ઇતિહાસના તથ્યોમાં છેડછાડ: સૈફ અલી ખાને વટાણા વેરતા લોકો ભડકયા

January 22, 2020Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy