Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંકનાં ખાતા ઘરાકો માટે ખુશખબર : HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ

PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં સોમવારે […]

October 3, 2019October 3, 2019Bhavesh Vyas
Top Stories India

PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં સોમવારે FIR નોંધાવી હતી.

PMC Bank matter: Housing Development Infrastructure Limited (HDIL) Directors, Sarang Wadhawan and Rakesh Wadhwan, accused of loan default, have been arrested by Economic Offence Wing. More details awaited. pic.twitter.com/JpgA3WrTv7

— ANI (@ANI) October 3, 2019

આપણ વાંચો : “પાડાનાંં વાંકે પખાલીને ડામ” PMC બેંક મામલે RBIનાં નિર્ણયથી ખાતાઘરાકોનાં નાણાં ફસાયા

FIRમાં PMC બેંક ક્રાઇસીસમાં HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મોટી ભૂમીકા સામે આવી હતી. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા અચાનક જ RBI દ્વારા PMC માંથી ખાતા ઘારકો રોજના ફક્ત 1000 ઉપાડી શકશે તેવા આદેશો કરવામાં આવતા PMC બેંકમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે સામે આવ્યું હતું. જો કે, બાદમાં RBI દ્વારા ખાતા ઘારકોની હાલાકીને નજરમાં રાખી 10000 સુધીની રોકડ ઉપાડવાની છુટ આપવામાં આવી છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

  • “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

Post navigation

ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી
#મંતવ્ય_નવરાત્રી : છઠ્ઠા દિવસે કરો માઁ કાત્યાયની આરાધના

More Posts

Not Set/ કોંગ્રેસ ધારાસભ્યનો ગુસ્સો બન્યો બેકાબુ, પ્રજ્ઞા ઠાકુરને જીવતા સળગાવી દેવાની આપી ધમકી

November 29, 2019November 29, 2019hardik shah

Junagadh News/ 253 કરોડના સાઇબર ક્રાઇમમાં જૂનાગઢના બેન્ક ખાતાનો ઉપયોગ, આઠની ધરપકડ

December 16, 2025jani

Not Set/ હવામાન વિભાગની ચેતાવણી, થોડા કલાકોમાં ભયાનક સ્વરૂપ લઇ શકે છે ચક્રવાત તોફાન ‘Amphan’

May 18, 2020Bhavesh Vyas

Election/ રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

February 12, 2021Bhavini vasani
Digital Arrest

Vadodara News/ વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી 16 લાખ બચ્યા

February 25, 2026February 25, 2026Panara Mansi

CM Jagan Reddy/ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ કરી રહી છે ‘ગંદી’ રાજનીતિ, કેમ ગુસ્સે થયા CM જગન રેડ્ડી?

January 25, 2024Mansi Panara

આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને નવો પ્રસ્તાવ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

December 8, 2024December 7, 2024Komal Patel

Not Set/ રાહુલ ગાંધીએ કાનપુર ફાયરિંગ પર કર્યુ ટ્વીટ, કહ્યુ- જ્યારે પોલીસ સુરક્ષિત નથી તો…

July 3, 2020mansi patel

Not Set/ વૈષ્ણોદેવી નજીક ઉમીયા માતાજીનુ બનશે મંદિર, 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર

October 9, 2018October 11, 2018Jay Mehta

Not Set/ કોંગ્રેસ નેતા સુરજેવાલ કોરોના પોઝિટિવ કહ્યું- સંપર્કમાં આવેલા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવવો

January 4, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy