ભૌતિકશાસ્ત્રનો વર્ષ 2019 માટેનો “નોબેલ પુરસ્કાર” કેનેડિયન-અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સને ‘શારીરિક કોસ્મોલોજીમાં સૈદ્ધાંતિક શોધો’ કરવા માટે અને બીજા ભાગમાં સ્વિસ વૈજ્ઞાનિક મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે સૌર-પ્રકારનાં તારાની પરિક્રમા કરનારા એક્ઝોપ્લેનેટની શોધ માટે એનાયત કરાયા છે. આપને જણાવી દઇએ કે, 2019 માટે મેડિકલક્ષેત્ર માટેનું પારિતોષિત પણ સયુંક્ત રીતે જ એનાયત કરવામાં આવ્યું હતું.
2019 Nobel Prize in Physics has been awarded with one half to Canadian-American James Peebles 'for theoretical discoveries in physical cosmology' & the other half jointly to Swiss scientists Michel Mayor & Didier Queloz 'for discovery of an exoplanet orbiting a solar-type star'. pic.twitter.com/01tbaGtDne
— ANI (@ANI) October 8, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
