મેષ (અ,લ,ઇ) :
તમે તમારા વિચારોનો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. તેવી સંભાળીને રહે

વૃષભ (બ,વ,ઉ) :
તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત રહો, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો.

મિથુન (ક,છ,ઘ) :
તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજા વધતા ચિંતા પ્રવર્તે.

કર્ક (ડ,હ) :
તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

સિંહ (મ,ટ) :
તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો અને આર્થિક વળતર મેળવો.

કન્યા (પ,ઠ,ણ) :
તમારું ગમતુ કાર્ય સામેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય અને મનનું ધાર્યું થાય.

તુલા (ર,ત) :
તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે અને જેમાં હાથ નાખો તેમાં સફળતાને લાભ થાય

વૃશ્વિક (ન,ય) :
તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

ધન (ભ,ધ,ફ) :
તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.

મકર (ખ,જ) :
તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

કુંભ (ગ,શ,સ) :
તમારા નિર્ણયથી મિત્ર સર્કલમાં વિરોધ ઉભો થાય. તમારે પીછેહઠ કરવી પડે. આત્મવિશ્વાસમાં કમી આવે

મીન (દ,ચ,ઝ,થ) :
તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિ થાય.

