ભાવનગરમાં કોંગો ફીવરનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામનો યુવાન શંકાસ્પદ કોંગો ફીવરની ઝપેટમા આવ્યો છે. યુવાનને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ફરી એકવાર કોંગો ફીવર સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગી વિભાગની ટીમ સાંઢખાખરા ગામ દોડી ગઈ હતી અને લોકજાગૃતિની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો ભાવનગર : કૉંગો ફીવરે માથું ઊચકતા પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
