Gandhinagar News/ CM અને રાજ્યપાલની બેઠક રદ્દ

મંત્રીઓના નામ પર આખરી મહોર બાકી રહી ગઈ છે

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News : CM અને રાજ્યપાલની બેઠક રદ્દ થઈ છે. જેને લઈને મંત્રીઓના નામ પર આખરી મહોર બાકી રહી ગઈ છે. આવતી કાલે CM અને રાજ્યપાલ મળશે. અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજયપાલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી. પરંતુ તેમની આ બેઠક હાલ રદ્દ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ