ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનો ધમધમાટ વાગી રહ્યો છે. તેમાં ભાજપ પુરજોર શોરથી ચૂંટણી પ્ર્ચરનું કરી કરી રહ્યું છે. ગઈ કાલે મુંબઈ વિધાનસભાની ચૂંટણી માટે જાહેર રોડ શો કર્યો હતો.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી લુણાવાડા અને અમદાવાદ અમરાઈવાડી ખાતે પેટા ચૂંટણી પ્રચાર નું કાર્ય હાથ ધરશે. જેમાં તેઓ લુણાવાડા ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જ્યારે અમરાઈવાડી બેઠક માટે જગદીશ પટેલ માટે પ્રચાર કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
