Not Set/ અજબ ગજબ/ ઝાડની અંદરથી નીકળી આગની જ્વાળા, જોઈને તમે રહી જશો દંગ

સોશિયલ મીડિયા પર રોજે રોજ અનેક વસ્તુ શેર કરવામાં આવે છે અને અનેક વસ્તુઓ વાયરલ પણ થતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકે છો કે એક એવું ઝાડ છે જેની અંદરથી આગની જ્વાળા નીકળી રહી છે. આ ઝાડનો વિડીયો સોશિયલ મીડિયા પર […]

World

સોશિયલ મીડિયા પર રોજે રોજ અનેક વસ્તુ શેર કરવામાં આવે છે અને અનેક વસ્તુઓ વાયરલ પણ થતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકે છો કે એક એવું ઝાડ છે જેની અંદરથી આગની જ્વાળા નીકળી રહી છે. આ ઝાડનો વિડીયો સોશિયલ મીડિયા પર  ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વિધિયો વાયરલ થતાની સાથે જ યુઝર્સની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ટ્વિટર યૂઝરે વિડીયો શેર કરતાં લખ્યું કે, ઝાડ પર વીજળી પડવાને કારણે તેની હાલત આવી થઈ ગઈ છે. આ વિડીયોમાં લોકોને અચંબિત કરતી બાબત છે. તેમાંથી નીકળતી આગની જ્વાળા. કારણકે આવું જવલ્લેજ જ જોવા મળે છે કે ઝાડની અંદરથી આગની જ્વાળા નીકળતી હોય.

https://twitter.com/dirkshimada/status/1185994898157326336

મહત્વનુ છે કે આ વિડીયો શેર કર્યા બાદ 60 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે.આ  વિડીયોને 3 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. ઉપરાંત 80 હજારથી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યો છે. 80 હજાર જેટલા લોકોએ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.