સોમવારે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બીજું બાજુ સવારે 8.45 વાગ્યાની આસપાસ નૂંહથી કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયાના સમાચાર છે. નૂંહ, ફિરોજપુર ઝિરકા અને પુન્હાના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા નૂંહ જિલ્લામાં મેવાતના ત્રણ વિધાનસભા ક્ષેત્ર છે અને પાંચ લાખ મતદારો છે.
નૂંહમાં ભાજપના નેતા ઝાકિર હુસેન અને કોંગ્રેસ નેતા આફતાબ અહેમદ વચ્ચે મોકાબલો છે તેવું માનવમાં આવૈ રહ્યું છે. ભૂતકાળમાં બંનેએ હરિયાણા વિધાનસભાની આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
