Not Set/ ગૃહ વિભાગની પીએસઆઇ ને દિવાળીની ભેટ, 380 PSIને મળ્યું PI નું પ્રમોશન

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના  પીએસઆઇ ને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યના 380 પીએસઆઇ ને  પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી આ બઢતી ની રાહ જોવામાં આવી રહી હતી. ગુહ વિભાગે મોડી રાતે રાજ્યના 380 પી એસ આઈને પ્રમોશન આપી દિવાળીની મોટી ભેટ આપી હતી. રાજ્યમાં ખાલી રહેલી પીઆઇ ની પોસ્ટ […]

Gujarat Others

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના  પીએસઆઇ ને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યના 380 પીએસઆઇ ને  પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી આ બઢતી ની રાહ જોવામાં આવી રહી હતી.

ગુહ વિભાગે મોડી રાતે રાજ્યના 380 પી એસ આઈને પ્રમોશન આપી દિવાળીની મોટી ભેટ આપી હતી. રાજ્યમાં ખાલી રહેલી પીઆઇ ની પોસ્ટ ભરાઈ છે. લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે.

બઢતી મળેલ પીઆઇ માં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. અને દિવાળી ની ખુશી બેવડાઈ ગયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.