Not Set/ સુરત શહેરમાંથી 28 નવા કોરોના પોઝિટિવનાં કેસ આવ્યા સામે, કુલ આંક પહોંચ્યો 1635 પર…

દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો કહેર છેલ્લા લાંબા સમયથી અવિરત રીતે વરસી રહ્યો છે. રોજ કોઇને કોઇ જગ્યાએ કાળમુખા કોરોનાનો વિસ્ફોટ થયા કરે છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સાથે સાથે કોરોનાનાં કારણે થતા મૃત્યુનો આંક પણ વધી રહ્યો ચે. આજે ફરી સુરતમાં કોરોના બ્લાસ્ટ થયો હોવાનું સામે […]

Gujarat Surat

દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો કહેર છેલ્લા લાંબા સમયથી અવિરત રીતે વરસી રહ્યો છે. રોજ કોઇને કોઇ જગ્યાએ કાળમુખા કોરોનાનો વિસ્ફોટ થયા કરે છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સાથે સાથે કોરોનાનાં કારણે થતા મૃત્યુનો આંક પણ વધી રહ્યો ચે. આજે ફરી સુરતમાં કોરોના બ્લાસ્ટ થયો હોવાનું સામે આવી રહ્યું છે અને  કોરોના પોઝિટિવનાં 28 નવા કેસ  સામે આવ્યા છે. આ 28 નવા કેસ સાથે સુરત શહેરને બદસુરતી તરફ લઇ જોતા કોરોનાનાં, કુલ કેસની સંખ્યા 1635 થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે કાળમુખા કોરોનાએ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 70 લોકોનો ભોગ લીધો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….